સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર***** જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. ***** કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.*****- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "હતાશામાં હિંમત ના હારશો, નિરાશામાં નાસીપાસ ના થાઓ. એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે, અને ઓટ ગયા પછી ભરતી આવે છે".

સુવિચાર :- "“સમય” પણ શીખવે છે ; અને “શિક્ષક” પણ શીખવે છે;બંન્નેશ માં ફર્ક ફક્ત એ છે કે, ”શિક્ષક” શીખવાડી ને પરીક્ષા લે છે ; અને ”સમય” પરીક્ષા લઇ ને શીખવે છે.... .

ધોરણ-૧૦ પાવર પોઇન્ટ (સામાજિક વિજ્ઞાન)

4 ટિપ્પણીઓ:

  1. વાહ!!!
    સાહેબ મને તમારો બ્લોગ ખુબજ ગમ્યો છે... તમે જે કામ કરો છો.. તે ખુબજ સારું અને અન્યના જીવનને ઉપયોગી છે...

    અભાર ...

    જવાબ આપોકાઢી નાખો
  2. sir aape mukel mahiti khubj sundar chhe,parantu darek topik sathe salagna foto garf hoy to vadhu sundar mahiti bane jethi vidhyarathini grahan shaktima vadharo thai sake ane shikhavu rasprad bane,aa mari salah nathi vichar chhe

    જવાબ આપોકાઢી નાખો
  3. સર બહુ સરસ છે. I proud of you. અને હાં સર... બાકીના પાઠોની પણ ppt મુકો.પ્લીઝ સર....

    જવાબ આપોકાઢી નાખો